Notice

B.COM તથા B.A MORNING SESSION 2026-27 નાં ફિક્સ ટાઈમટેબલ અંગે

Date: 24/07/2026

બી.એ. / બી.કોમ. સેમે.-૩ NEP HPP NOONની પ્રવેશ ફી અંગે.

Date: 22/07/2026

બી.એ./બી.કોમ સેમે.-૩ NEP HPP NOON પ્રવેશ ફી ભરવા અંગે નીચે મુજબ ની સૂચનાનું  દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે.

  • દરેક સત્રમાં વિદ્યાર્થીની હાજરી તારીખવાર તેમજ વિષયવાર લેવામાં આવશે. ગુજ. યુનિ. નાં નિયમ મુજબ જે વિદ્યાર્થીની હાજરી પૂરી થતી ન હોય તેવા વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ અટકાવવા સુધીનાં પગલા કોલેજ દ્વારા લેવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ ગંભિરતા પૂર્વક નોંધ લેવી.
  • ફી ભરવા માટે કોલેજેની વેબસાઈટ પર જઈ વિદ્યાર્થીએ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું (રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦=૦૦) રહેશે અને પોતાનો યુજર પાસવાર્ડ મેળવવાનો રહેશે. પોતાનો યુજર પાસવર્ડ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ આગળનાં વર્ષનો (સેમે.-૧ અને સેમે.-૨ માં જનરેટ થયેલ) યુનિક આઈ.ડી. નાખીને અગાઉ ભરેલ ફોર્મ જનરેટ કરી શકશે.
  • જે વિદ્યાર્થી પાસે આગળનાં વર્ષનો યુનિક આઈ.ડી. ન હોય તો કોલેજના વોટસએપ ગૃપમાં અગાઉ મૂકવામાં આવેલ છે.
  • ચાલુ વર્ષે વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (ફક્ત સ્ટુડિયોમાં પડાવેલ ફોટો) તથા સિગ્નેચર અપલોડ કરવાની રહેશે.
  • ફોર્મમાં ફરજીયાત પણે પોતાના એ.બી.સી. આઈ.ડી.નો નંબર દર્શાવવાનો રહેશે તેમજ   એ.બી.સી. આઈ.ડી.ની નકલ અપલોડ કરવાની રહેશે.
  • ફોર્મની પ્રિંટ કઢાવીને કોલેજ ઓફિસમાં વિષય તેમજ ફી કન્ફર્મ કરાવી ઓનલાઈન ફી ભરવાની રહેશે.
  • ફી ભર્યા બાદ વિદ્યાર્થીએ ફોર્મ, ફી ભર્યાની કોપી તેમજ એ.બી.સી. આઈ.ડી.ની કોપી ઓફિસમાં જમા કરાવવાની રહેશે.
  • વર્ગવાર ફી સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦ સુધી નીચે મુજબ ભરવાની રહેશે.

વર્ગ

ફી ની વિગત

પ્રવેશ ફી નીચે મુજબ તારીખે લેવામાં આવશે

  1. A.Sem.-3 NEP Noon

Female Fees        4690

તા. ૨૭/૦૭/૨૬ ના રોજ

       B.A.Sem.-3 NEP Noon

Male Fees           5190

તા. ૨૮/૦૭/૨૬ ના રોજ

  1. Com.Sem.-3 NEP Noon

Male Fees          5290

તા. ૨૯/૦૭/૨૬ ના રોજ

  1. Com.Sem.-3 NEP Noon

Female Fees     4790

બી.એ./બી.કોમ.સેમે.-૫ NEP HPP NOONની પ્રવેશ ફી રાઉન્ડ-૨ અંગે.

Date: 22/07/2026

બી.એ./બી.કોમ.સેમે.-૫ NEP HPP NOON પ્રવેશ ફી ભરવા માટે જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયેલ છે તેવા વિદ્યાર્થીઓને છેલ્લી એક તક આપી નીચે મુજબ ફી લેવામાં આવશે. નીચે મુજબ ની સૂચનાનું  દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે.

  • દરેક સત્રમાં વિદ્યાર્થીની હાજરી તારીખવાર તેમજ વિષયવાર લેવામાં આવશે. ગુજ. યુનિ. નાં નિયમ મુજબ જે વિદ્યાર્થીની હાજરી પૂરી થતી ન હોય તેવા વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ અટકાવવા સુધીનાં પગલા કોલેજ દ્વારા લેવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ ગંભિરતા પૂર્વક નોંધ લેવી.
  • ફી ભરવા માટે કોલેજેની વેબસાઈટ પર જઈ વિદ્યાર્થીએ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું (રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦=૦૦) રહેશે અને પોતાનો યુજર પાસવાર્ડ મેળવવાનો રહેશે. પોતાનો યુજર પાસવર્ડ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ આગળનાં વર્ષનો (સેમે.-૩ અને સેમે.-૪ માં જનરેટ થયેલ) યુનિક આઈ.ડી. નાખીને અગાઉ ભરેલ ફોર્મ જનરેટ કરી શકશે.
  • જે વિદ્યાર્થી પાસે આગળનાં વર્ષનો યુનિક આઈ.ડી. ન હોય તો કોલેજના વોટસએપ ગૃપમાં અગાઉ મૂકવામાં આવેલ છે.
  • ચાલુ વર્ષે વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (ફક્ત સ્ટુડિયોમાં પડાવેલ ફોટો) તથા સિગ્નેચર અપલોડ કરવાની રહેશે.
  • ફોર્મમાં ફરજીયાત પણે પોતાના એ.બી.સી. આઈ.ડી.નો નંબર દર્શાવવાનો રહેશે તેમજ   એ.બી.સી. આઈ.ડી.ની નકલ અપલોડ કરવાની રહેશે.
  • ફોર્મની પ્રિંટ કઢાવીને કોલેજ ઓફિસમાં વિષય તેમજ ફી કન્ફર્મ કરાવી ઓનલાઈન ફી ભરવાની રહેશે.
  • ફી ભર્યા બાદ વિદ્યાર્થીએ ફોર્મ, ફી ભર્યાની કોપી તેમજ એ.બી.સી. આઈ.ડી.ની કોપી ઓફિસમાં જમા કરાવવાની રહેશે.
  • વર્ગવાર ફી સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦ સુધી નીચે મુજબ ભરવાની રહેશે.

વર્ગ

ફીની વિગત

પ્રવેશ ફી નીચે મુજબ તારીખે લેવામાં આવશે

  1. A.Sem.-5 NEP Noon

Male Fees        5190

તા. ૨૯/૦૭/૨૬ ના રોજ

B.A.Sem.-5 NEP Noon

Female Fees    4690

B.Com.Sem.-5 NEP Noon

Male Fees        5290

B.Com.Sem.-5 NEP Noon

Female Fees    4790

બી.એ./બી.કોમ. સેમે.-૩અને ૫ NEP ની મોર્નિંગ પ્રવેશ ફી રાઉન્ડ-૩ અંગે.

Date: 22/07/2026

બી.એ./બી.કોમ. સેમે.- ૩ અને ૫ NEP ની Morning પ્રવેશ ફી ભરવામાં બાકી રહી ગયેલ છે તેમને છેલ્લી એક તક આપી તા. ૨૫/૦૭/૨૦૨૬ નાં રોજ સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦ દરમિયાન ફી લેવામાં આવશે ત્યાર બાદ કોઈપણ વિદ્યાર્થીની ફી સ્વિકારવામાં આવશે નહિં. નીચે મુજબ ની સૂચનાનું  દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું રહેશે.

  • દરેક સત્રમાં વિદ્યાર્થીની હાજરી તારીખવાર તેમજ વિષયવાર લેવામાં આવશે. ગુજ. યુનિ. નાં નિયમ મુજબ જે વિદ્યાર્થીની હાજરી પૂરી થતી ન હોય તેવા વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ અટકાવવા સુધીનાં પગલા કોલેજ દ્વારા લેવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ ગંભિરતા પૂર્વક નોંધ લેવી.
  • ફી ભરવા માટે કોલેજેની વેબસાઈટ પર જઈ વિદ્યાર્થીએ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું (રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦=૦૦) રહેશે અને પોતાનો યુજર પાસવાર્ડ મેળવવાનો રહેશે. પોતાનો યુજર પાસવર્ડ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ આગળનાં વર્ષનો (સેમે.-૩ અને સેમે.-૪ અને સેમે.-૧ અને સેમે.-૨ માં જનરેટ થયેલ) યુનિક આઈ.ડી. નાખીને અગાઉ ભરેલ ફોર્મ જનરેટ કરી શકશે.
  • જે વિદ્યાર્થી પાસે આગળનાં વર્ષનો યુનિક આઈ.ડી. ન હોય તો કોલેજ વોટસએપ ગૃપમાં અગાઉ  મૂકવામાં આવેલ છે.
  • ચાલુ વર્ષે વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (ફક્ત સ્ટુડિયોમાં પડાવેલ ફોટો) તથા સિગ્નેચર અપલોડ કરવાની રહેશે.
  • ફોર્મમાં ફરજીયાત પણે પોતાના એ.બી.સી. આઈ.ડી.નો નંબર દર્શાવવાનો રહેશે તેમજ   એ.બી.સી. આઈ.ડી.ની નકલ અપલોડ કરવાની રહેશે.
  • ફોર્મની પ્રિંટ કઢાવીને કોલેજ ઓફિસમાં વિષય તેમજ ફી કન્ફર્મ કરાવી ઓનલાઈન ફી ભરવાની રહેશે.
  • ફી ભર્યા બાદ વિદ્યાર્થીએ ફોર્મ, ફી ભર્યાની કોપી તેમજ એ.બી.સી. આઈ.ડી.ની કોપી ઓફિસમાં જમા કરાવવાની રહેશે.
  • વર્ગવાર ફી સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦ સુધી નીચે મુજબ ભરવાની રહેશે.

વર્ગ

ભાઈઓ

બહેનો

પ્રવેશ ફી નીચે મુજબ તારીખે લેવામાં આવશે

B.Com.Sem.-5 NEP(Morning )

  1.  
  1.  

તા. ૨૫/૦૭/૨૦૨૬સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦

B.A.Sem.-5 NEP (Morning)

  1.  
  1.  

B.Com.Sem.-3 NEP(Morning ) કોમ્પ્યુટર ફી ૫૫૦ અલગથી

  1.  
  1.  

B.A.Sem.-3 NEP (Morning)

  1.  
  1.  

શ્રી કિશનદાસ કીકાણી કોલેજ, ધંધુકાનું ગૌરવ: ગુજરાત યુનિવર્સિટીના ટોપ-૫૦ માં સ્થાન મેળવતી બે હોનહાર વિદ્યાર્થિનીઓ

Date: 21/07/2026

શ્રી કિશનદાસ કીકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકાનું નામ રોશન કરવા બદલ બંને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન! 

  • વિરજા યોગીતાબેન દિનેશભાઈ (B.Com Sem-4 HPP) – ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ટોપ-50 માં 22 મો ક્રમાંક મેળવેલ છે.

  • ખડસલીયા તૃપ્તિબેન કલ્પેશભાઈ (B.Com Sem-4) – ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ટોપ-50 માં 34 મો ક્રમાંક મેળવેલ છે.

આવી ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી ભવિષ્ય માટે કોલેજ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ!✨

ABC ID અંગે નોટિસ

Date: 21/07/2026

પ્રથમ વર્ષ 2026-27 માં પ્રવેશ લીધેલ તમામ વિદ્યાર્થીઓ (સેમ.1 બીએ/ બી.કોમ) ફરજિયાત ABC ID ક્રિએટ  કરવાના રહેશે. અન્યથા શૈક્ષણિક કોઇ પ્રશ્ન કે સમસ્યા ઉભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.

*ABC ID ક્રિએટ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.

જે વિદ્યાર્થીએ ABC ID કઢાવી લીધેલ છે.તેમણે પણ ABC ID માં તમારું નામ ધોરણ -૧૨ ની માર્કશીટ પ્રમાણે આવેલ છે કે નહીં તે ખાસ ચેક કરી લેવું. જો તે પ્રમાણે ન હોય તો તે અપડેટ(સુધારો )કરવાનું રહેશે.

દરેક વિદ્યાર્થીનું આધારકાર્ડમાં નામ પણ ધોરણ -૧૨ માર્કશીટ પ્રમાણે  હોવું જોઈએ.જો આધારકાર્ડમાં તે પ્રમાણે ન હોય તો તે અપડેટ કરવાનું રહેશે.

ABC ID સંપૂર્ણ તૈયાર થઇ  ગયા પછી દરેક વિદ્યાર્થીઓએ તા. ૩૦/૦૭/૨૦૨૬ સુધીમાં પ્રાધ્યાપકશ્રી ડૉ. રાજેશ ડાભી તેમજ ડૉ. મહેન્દ્ર પવાર સાહેબને જમા કરાવી દેવું.

  • ABC ID જમા કરવા આવો ત્યારે નીચે મુજબના ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે.

૧. ધોરણ-૧૨ની માર્કશીટની નકલ

૨. આધારકાર્ડની નકલ

૩. આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર ( જે ધો.12 ની માર્કશીટની નકલ પર લખવો)

૪. ABC ID ની નકલ

 ખાસ નોંધ :-

 (૧) જે વિદ્યાર્થી મિત્રોએ ABC ID પ્રવેશ ફોર્મ સાથે જમા કરેલ છે. તેમણે પણ ફરજિયાત રીતે હાર્ડ કોપી જમા કરવાની રહેશે.*

(૨) સંપૂર્ણ સુધારા વધારા થયા પછી જ ABC ID ની વિગત જમા કરાવવી.*

નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે!

Date: 13/07/2026

શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ધંધુકા ખાતે નવા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનું અમે આદરપૂર્વક સ્વાગત કરીએ છીએ. આવો, સાથે મળીને એક ઉજ્જવળ અને સફળ ભવિષ્યની શરૂઆત કરીએ.

B.A/B.COM સેમેસ્ટર 1 NEP પ્રવેશ અંગે

Date: 25/07/2026
  • B.A/B.COM સેમેસ્ટર 1 NEPમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયેલ છે તેમજ રજીસ્ટ્રેશન કરવામાં બાકી રહી ગયેલ છે તેવા વિદ્યાર્થીઓ તા.24/07/2026 થી તા.31/07/2026 સુધી QUICK રજીસ્ટ્રેશન કરી શકશે અને PREFERENCE ફેરફાર કરી શકશે.
  • તા.24/07/2026 થી 31/07/2026 સુધી કોલેજ દ્વારા ખાલી રહેલ જગ્યા પર પ્રવેશ ઓફર કરવામાં આવશે અને જે વિદ્યાર્થીને જે દિવસે ઓફર મળે તે દિવસ પૂરતી જ ઓફર માન્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીએ પોતાની ઓફર દરરોજ ચેક કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થીને જે દિવસે ઓફર મળે તે જ દિવસે કોલેજ સમય દરમિયાન પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે.
  • જે વિદ્યાર્થીઓને ઓફર મળેલ છે અને આ કોલેજ માં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમણે કોલેજનું પ્રવેશફોર્મ ઓનલાઈન અલગથી ભરીને લાવવાનું રહેશે.
  • GCAS ની ગાઈડલાઈન જોવા માટે આ લિંક ઉપર ક્લિક કરો : 
  • https://drive.google.com/file/d/1ttsLabpvl-kFkFCtKnxATv9zyVsdIXSX/view?usp=sharing

  •  

કોલેજ સબંધિ માહિતી અંગેનો વિડીયો.

Date: 25/02/2026

કોલેજ સબંધિ માહિતી અંગેનો વિડીયો : 

https://drive.google.com/file/d/1GrP6hsVh8OyR0NtY6wl-Gi1QFmJsifEI/view?usp=sharing